-
We give environment in which students will learn plenty of things with ethical values.
-
અહીંં અમે એવું વાતાવરણ પૂરુંં પાડીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ નૈતિક મૂલ્યો સંગે અઢળક બાબતો સ્વયંં શીખે છે.
Academic Excellence
Discovery and Learning
At INDRA PRIMARY SCHOOL, we believe that an effective education doesn’t just come from memorizing or lecturing. Active participation in the learning process entails analyzing, discussing and collaborating - in order to comprehend and retain. All of our courses are designed to encourage deep mental processing and student engagement with the class material.
અત્રે અમારી ટીમ એવું માનીએ છીએ કે માત્ર ગોખણપટ્ટી કે ભાષણ દ્વારા અસરકારક શિક્ષણ પ્રાપ્ત થતુંં નથી. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય સામેલગીરી દ્વારા બાળક પ્રુથક્કરણ, ચર્ચા, આદાન-પ્રદાન દ્વારા અર્થઘટન અને અર્થગ્રહણ કરે છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રક્રિયા ચાલ છે, જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય.